Tuesday, February 23, 2010

અંધશ્રદ્ધા ક્યારે દુર થશે?

અંધશ્રદ્ધા ક્યારે દુર થશે?


આજે જ્યારે દરેક વ્યક્તિ શિક્ષિત થવાની કોશિશ કરી રહ્યો છે ત્યારે બીજી બાજુ એવો વર્ગ પણ છે જે અંધશ્રદ્ધા ના વાતાવરણ માંથી બહાર નથી નીકળવા માંગતો કોઈ આજે પણ લોકો પોતાની કોઈ શારીરિક બીમારીને દુર કરવા માતાજીને પ્રસાદ ચડાવવાનું વચન આપતા હોય છે તો કોઈ પોતાને ત્યાં પુત્ર અવતરે તેના માટે પગપાળા કોઈ મંદિર કે કોઈ મસ્જીદ ઘણા કિલોમીટર દુર ચાલતા હોય છે તો કોઈ પોતાના જીવન સાથી માટે ભૂખ્યા રહી ને ઉપવાસ કરતા હોય છે, આ ઉપરાંત આવો વર્ગ પણ છે જે બાળકો કે કોઈ જાનવરની બલી અથવા પોતાના અંગોની બલી ચડાવતા હોય છે એવું નથી કે આવી અંધશ્રદ્ધામાં ફક્ત અભણ વ્યક્તિ જ માનતા હોય છે પરંતુ ભણેલો શિક્ષિત વર્ગ પણ અંધશ્રદ્ધામાં સપડાયેલો છે. (સૂર્યગ્રહણના દિવસે કર્ણાટકના ગુલબર્ગા શહેરના એક તળાવમાં 60 માસુમ બાળકોને ગરદન સુધી દાંટી દેવામાં આવ્યા હતા. અંધશ્રધ્ધાના નામે બાળકોના માતાપિતાએ કલાકો સુધી માસુમ બાળકોને દાટી રાખ્યા હતા. )

Saturday, February 20, 2010

"૩- idiots ની બાળકો પર અવળી અસર"


"૩- idiots ની બાળકો પર અવળી અસર"


હાલમાંજ પ્રદર્શિત થયેલી ફિલ્મ ૩- idiotsમાં શિક્ષણને લયને જે વાસ્તવિકતાઓ દર્શાવવામાં આવી છે તેની વર્ષ ૧૦ થી ૧૫ ની ઉમર ધરાવતા વિદ્યાર્થીઓ પર અવળી અસર થયી છે. આ ફિલ્મના ત્રણ પાત્રોમાં એક પાત્ર છે રાજીવનું આ રાજીવ પોતાના જીવનમાં શિક્ષણ અને પોતાની ઘરની પરિસ્થિતિને કારણે તાણમાં આવીને આત્મહત્યા કરે છે જો કે એ બચી જાય છે અને પછી પાછળથી તેને જે આત્મહત્યાનું પગલું ભર્યું હતું તે ખોટું હતું તેની ભૂલ તેને સમજાય છે. પરંતુ આજે આવો શિક્ષણને લયીને તાણ અનુભવતા કુમળા બાળકો આ દ્રશ્યને જોઇને તેનું આંધળું અનુકરણ કરવા લાગે છે જે ખુબ જ ચિંતાજનક બાબત છે, હાલ ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોમાં ખાસ કરીને ફિલ્મના અડ્ડા સમાન રાજ્ય મુંબઈમાં ૧૦ થી ૧૫ વર્ષની ઉમરના વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ખુબ જ તેજીથી વધી રહ્યું છે. આ આત્મહત્યાઓને રોકવા માટે અને વિદ્યાર્થીઓ તાણ મુક્ત થાય એ માટે ગુજરાત શૈક્ષણિક બોર્ડે પોતાની હેલ્પ-લાઈન શરુ કરી છે, વાલીઓની પણ ફરજ બને છે કે તેઓ પોતાના બાળકોને સમજે અને આવા પગલા ન ભરવા સમજાવે.

Monday, December 14, 2009


"મીડિયા જગતના મહાનાયક: શ્રી પ્રભાસ જોશીની યાદમાં બે શબ્દો"




દેલ્હી, મુંબઈ, ચંડીગઢ, અમદાવાદ વગેરે મહાનગરોમાં હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં સફળતાપૂર્વક પત્રકારત્વ કરનાર શ્રી પ્રભાષ જોશીની યાદમાં આજે આખું મીડિયા જગત ડૂબી ગયું છે ત્યારે મીડિયા સાથે સંકળાયેલા દરેક મહાનુભાવોની કટારમાં હું પણ ઉભો છું.

વર્ષ ૧૯૯૧ માં શ્રી રાજેન્દ્ર માથુરના અવસાનના અંદાજે ૧૭ વર્ષ બાદ મીડિયા જગતના મહાનાયક એવા શ્રી પ્રભાસ જોશીની થયેલ અચાનક વિદાય પત્રકારત્વ સાથે સંકળાયેલા તેમજ તેમને ઓળખનાર દરેક વ્યક્તિને માટે એક દુ:ખદ બાબત ગણી સકાય

શ્રી પ્રભાષ જોશીનું પત્રકારત્વમાં યોગદાન મારા જેવા અનેક લોકો માટે આશીર્વાદના પુષ્પો સમાન બની રહેશે. પ્રભાશ્જીની ભાષા શૈલી, તેમનો અવાજ, તેમજ બોલવાની પધ્ધતિ, ક્રીચ્કેત તેમજ અન્ય રમતો વિશેની તેમની વિચાર્શ્રની, રાજકારણ વિશેના દ્રઢ મનોબળ ધરાવતા તેમના લાખનો, હિન્દી ભાષા માટેનું તેમનું સાહસ બળ, સમાચાર પત્રોનું સંપાદન કાર્ય અને આવીતો અનેક બાબતો છે જે શ્રી પ્રભાસ જોશીને યાદ કરવા માટે દરેકને મજબુર કરે છે.

રમતને ફક્ત મનોરંજન કે શારીરિક વ્યાયામ પ્રભાશ્જી નહોતા માનતા, તેઓ કહેતા કે રમત એ મનુષ્યનું ચરિત્ર બનાવે છે, ચરિત્રને વ્યક્ત અને પ્રકટ પણ કરે છે.

Friday, December 11, 2009

"માનવ અધિકાર"


આપને સૌ કોઈ મોંઘવારીની ઘંટીમાં પીસી રહ્યા છીએ, અને એક અજમ્પા ભરી દશામાં જીવી રહ્યા છીએ. રોજ રોજ બટાકા ડુંગળીથી માંડી ઘઉં, બાજરી, ચોખા ડાળ ને ખંડના ભાવ કુદકે ને ફૂદ્કે વધી રહ્યા છે. અનાજના સંઘ્રાખોરો, કોલ્ડસ્ટોરેજના માલિકો, ટુકમાં ગરીબ વધારે ગરીબ થતો જાય છે અને અમીર વધારે અમીર તો પછી આ માનવ અધિકારને શું કરવો છે?

"જાગો અને પોતાનો અધિકાર માંગો"

"હજુ સ્વાઈન ફ્લુ જીવિત છે"


"હજુ સ્વાઈન ફ્લુ જીવિત છે"


સ્વાઈન ફ્લુને કારણે રાજ્ય દેશ અને સંપૂર્ણ વિશ્વ માં અનેક લોકોના મૃત્યુ થયા છે, જો તેને રોકવામાં નહિ આવે તો એ પ્રક્રિયા ચાલુજ રહેશે. આ ભયાનક બીમારી  ને રોકવા માટે જરૂર છે તો માત્ર લોક જાગૃતિની લોક જાગૃતિ લાવવા માટે સમૂહ માધ્યમો ખુબજ અગત્યનો ભાગ ભજવે છે, આ ઉપરાંત દેશના દરેક નાગરિકે આ રોગથી બચવા માટે તેને સમજવો પડશે અને તેનાથી  બચવા માટે  નિયમિત યોગ પ્રાણાયામ કરવો પડશે.

"સારા માણસો રાજકારણ થી દુર કેમ?"


"સારા માણસો રાજકારણ થી દુર કેમ?"


દેશનો સારો માણસ રાજકારણ થી દુર રહેવાની જૂની ટેવનો શિકાર છે. એ રાજકારણ થી દુરાજ રહે છે, પણ એની પાચળ આપનો આખો ભૂતકાળ છે. સારા માણસો રાજનીતિ સાથે કોઈ સંબંધ ના હોવો જોઈએ એવી લોકો ની માન્યતા રહેલી હોય છે. બત્રાંડ રસેલે કહ્યું છે કે સૌથી વધારે નુકશાન સારો માનાસ્જ પહોચાડે છે, સસરા માણસો નુકશાન એ રીતે પહોચાડે છે કે તે ખરાબ માણસો માટે માર્ગ ખુલ્લો કરી દે છે, રાજકારણ માં જો ખરાબ માણસો હશે તો જીવનના બધા ક્ષેત્રમાં ખરાબ માન્સોજ સફળ થવા લાગશે અને લોકોના જીવનનો વિકાસ અટકી જશે. આજે રાજકારણ માં સારા માણસોની જરૂ છે, કેમકે નેતા આપની વચ્ચે ઉભો રહી ને ઉદાહરણ રૂપ બની રહે છે, અને લોકો એનું અનુકરણ કરવા લાગે છે, સારા માણસ માં મોટી ખૂબી એ હોય છે કે તે સાત્તા ની ખુરસી પર ચીપ્કાયેલા નથી રહેતો, સારો માણસ હોદ્દા થી નહિ પરંતુ તેના સારા કર્મો થી ઉચ્ચ આસને બિરાજે છે.

"सभी कष्टो का कारण है मोह"


"सभी कष्टो का कारण है मोह"
लोग मोह के नशे में इतने लिप्त है किन इश्वर को भूल जाते है जिसे पत्थर में उकेर के पूजते है लेकिन अपने अन्दर महसूस कर भी नहीं चाहते है और इस जीवन को आनंद से गुजारने के बजाय मन की मोह माया में पद कर दुःख ही दुःख में किसी तरह जीते चले जाते है | न हमें अपने आपका पता है न हमारे जीवन का फिर हमारे आने और जाने का क्या मतलब है | फिर दुःख कैसा | एक स्वामीजी कहते है की मोह के नशे में पड़े अर्जुनको कृष्ण की बाते समाज में नहीं आती थी तो उन्होंने सख्ती से समजाते हुए कहा की तुम इसे लोगो के लिए रो रहे हो जो पहले से ही मरे हुए है | जो लोग मन और इद्रियों से प्राप्त दुःख या दुःख से प्रभावित नहीं होता वोही सुखी होता है | और इसके लिए जीवनमे मोह का त्याग और सहनशीलता को अपनाना जरुरी है |